આધુનિક તાપ વિદ્યુત મથકોમાં કોલસાને ભઠ્ઠીમાં નાખતા પહેલા ઝીણો ભૂકો કરી નાખવામાં આવે છે. નીચેના પૈકી કઈ બાબત એ ઝીણો ભુકો કરવાથી થતો ફાયદો છે ?
Anonymous Quiz
40%
અ) કોલસાના દહનના ગુણધર્મોમાં વધારો કરે છે.
27%
બ) તે કોલસા દ્વારા ઉત્પન્ન થતી રાખમાં ધટાડો કરે છે.
29%
ક) તે તાપ વિદ્યુત મથકની પાણીની જરૂરિયાતને ન્યુનતમ કરે છે.
3%
ડ) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
બાયોગેસ મુખ્યત્વે............નું મિશ્રણ છે.
Anonymous Quiz
70%
અ) મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ
20%
બ) મિથેન અને ઓક્સીજન
7%
ક) પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ
3%
ડ) પ્રોપેન અને ઓક્સીજન
નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મુલ્ય ધરાવે છે ?
Anonymous Quiz
51%
અ) હાઈડ્રોજન
23%
બ) કુદરતી વાયુ
21%
ક) ચારકોલ
5%
ડ) ઉપરના પૈકી એક પણ નહીં
Newspaper Article Compilation (20-05-25).pdf
4.8 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
NEW OFFLINE BATCH : GPSC PRELIMS
🙌 આવતીકાલથી શરૂ થઈ રહી છે.🙌
👉 તદ્દન વાજબી ફી અને 100% ઓફલાઈન કોચિંગ
✔️ નવા RR પ્રમાણે પ્રિલીમ્સની સંપૂર્ણ તૈયારી..
✔️ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા કોચિંગ અને મેન્ટરશીપ
✔️ પ્રિલીમ્સ ક્લીયર થયે, ફ્રી પર્સનલ ડેસ્ક રીડિંગ રૂમ તેમજ મોક ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો લાભ મળવાપાત્ર
✔️ અદ્યતન અને વિશાળ લાઈબ્રેરી સુવિધા
🌸 એક દશકથી વધુના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ગ 1,2 અને 3માં રિઝલ્ટ આપનારી સંસ્થા...🌸
👉 21/05/25 (બુધવારથી) ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર્સ માટે આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.👇
✅ CALL : 70699 29295
✅ WhatsApp : 74860 39344
🙌 આવતીકાલથી શરૂ થઈ રહી છે.🙌
👉 તદ્દન વાજબી ફી અને 100% ઓફલાઈન કોચિંગ
✔️ નવા RR પ્રમાણે પ્રિલીમ્સની સંપૂર્ણ તૈયારી..
✔️ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા કોચિંગ અને મેન્ટરશીપ
✔️ પ્રિલીમ્સ ક્લીયર થયે, ફ્રી પર્સનલ ડેસ્ક રીડિંગ રૂમ તેમજ મોક ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો લાભ મળવાપાત્ર
✔️ અદ્યતન અને વિશાળ લાઈબ્રેરી સુવિધા
🌸 એક દશકથી વધુના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ગ 1,2 અને 3માં રિઝલ્ટ આપનારી સંસ્થા...🌸
👉 21/05/25 (બુધવારથી) ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર્સ માટે આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.👇
✅ CALL : 70699 29295
✅ WhatsApp : 74860 39344
Paper 1 - Gujarati ( 20-05-25 ) (1).pdf
695.5 KB
STI MAINS MOCK TEST SERIES
Started from today..👆
First Paper : GUJARATI
✅ All (only) Question papers will be uploaded here.
Started from today..👆
First Paper : GUJARATI
✅ All (only) Question papers will be uploaded here.
Newspaper Article Compilation (21-05-25).pdf
8.3 MB
Source : Sandesh...Gujarat Samachar...Divya Bhaskar...The Hindu...TOI...Indian Express
નીચે આપેલ તહેવાર અને તિથીના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?
Anonymous Quiz
43%
અ) બુદ્ધ પૂર્ણિમા - વૈશાખ સુદ પૂનમ
17%
બ) ગુરૂ પૂર્ણિમા - આસો સુદ પૂનમ
17%
ક) રામ નવમી - અષાઢ સુદ નોમ
22%
ડ) જન્માષ્ટમી – શ્રાવણ સુદ આઠમ
નીચે આપેલ તહેવાર અને તિથીના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?
Anonymous Quiz
20%
અ) શરદ પૂનમ – આસો વદ પૂનમ
31%
બ) અખાત્રીજ – વૈશાખ સુદ ત્રીજ
20%
ક) રક્ષાબંધન – શ્રાવણ વદ પૂનમ
29%
ડ) હોળી – ફાગણ સુદ પૂનમ
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
7%
અ) ગણગૌર ઉત્સવ – રાજસ્થાન
17%
બ) હરિયાળી તીજ – બિહાર
24%
ક) સારી-ઈ-ગુલ્ફરોશન - દિલ્હી
52%
ડ) હોર્નબીલ ઉત્સવ – અરુણાચલ પ્રદેશ
દિવાળીના તહેવાર બાબતે નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સત્ય છે.
Anonymous Quiz
22%
અ) દિવાળી એ પૂર્ણિમા અર્થાત પૂર્ણ ચંદ્રના શુભ દિવસે આવે છે.
11%
બ) આ તહેવાર મહાભારત આધારિત છે.
27%
ક) અ તથા બ બંને
40%
ડ) અ અથવા બ એકપણ નહીં
ભારતના નીચેના પૈકી ક્યા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતી કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?
Anonymous Quiz
47%
અ) ચિત્રવિચિત્ર મેળો
37%
બ) મેડારામ આદિજાતિ તહેવાર
10%
ક) આરલ્કુ ખીણ
7%
ડ) ઉપરના પૈકી એક પણ નહીં
તેરાપંથના સ્થાપકનું નામ જણાવો.
Anonymous Quiz
32%
અ) આચાર્ય ભિક્ષુ
39%
બ) જગજીવનદાસ
18%
ક) રામચરણ
11%
ડ) ભીખાનંદ
વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન .........................છે.
Anonymous Quiz
21%
અ) અદ્વૈતવાદ
29%
બ) વિશિષ્ટ અદ્વૈત
36%
ક) શુદ્ધ દ્વૈતવાદ
13%
ડ) દ્વૈત અદ્વૈતવાદ
"પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો.
Anonymous Quiz
5%
અ) નાનક
36%
બ) દાદુ દયાળ
37%
ક) કબીર
22%
ડ) રૈદાસ
'પ્રેમ વાટિકા' કે જેમાં કૃષ્ણના જીવનના પ્રસંગો વર્ણવેલ છે તેના લેખક કોણ છે ?
Anonymous Quiz
18%
અ) રસખાન
37%
બ) બિહારી
22%
ક) કબીર
23%
ડ) સુરદાસ
સૂરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ?
Anonymous Quiz
17%
અ) ખારી બોલી
25%
બ) મૈથિલી
26%
ક) અવધ
32%
ડ) વ્રજ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✔️ GPSC PRELIMS માટેની નવી બેચના ડેમો લેક્ચર્સ શરૂ થઈ ચૂક્યા છે.
👉 આજે ECONOMY વિષયનો ડેમો રહેશે.@5:30 PM
👉 આજે ECONOMY વિષયનો ડેમો રહેશે.@5:30 PM
Newspaper Article Compilation (22-05-25).pdf
6.9 MB
Source : Sandesh...Divya Bhaskar...The Hindu...Indian Express...TOI